જે વિદ્યાર્થીઓના નામ મેરીટ લીસ્ટ માં આવેલ છે તેઓ એ નીચે દર્શાવેલ સમય અને તારીખે ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે હાજર રહેવાનું રહેશે. ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન થયા બાદ ઓનલાઈન ફી ભરવાની રહેશે અને ફી ભર્યા ની પહોચ જમા કરાવવાની રહેશે.
Merit Sr. No. |
સ્થળ |
તારીખ અને સમય |
1 to 120 |
Lecture Room 6, સાયન્સ વિંગ |
તા. 19-06-2023 થી તા. 21-06-2023, |
111 to 230 |
Lecture Room 5, સાયન્સ વિંગ |
|
221 to 340 |
Smart Class, સાયન્સ વિંગ |
ફી ની વિગતો: ભાઈઓ : 1280/- બહેનો : 680/-
વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન વખતે નીચે આપેલ લિસ્ટ પ્રમાણે ૨ સેટ તૈયાર કરવાના રહેશે. જેમાંથી એક સેટ મેઈલ માં આવેલ એડમીશન ફોર્મ સાથે અને બીજો સેટ મેઈલ માં આવેલ એનરોલમેન્ટ ફોર્મ રાખવાનો રહેશે.
ડોક્યુમેન્ટ લિસ્ટ (સ્વપ્રમાણિત નકલ જોડવી)
નોંધ: ફોર્મ સાથે જોડેલ તમામ પત્રકોના ઓરીજીનલ પ્રમાણપત્રો પણ વેરીફિકેશન માટે સાથે રાખવાના રહેશે.
ખાસ નોંધ: ઉપરોક્ત તમામ (ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી એડમિશન ફોર્મ જમા કરાવવું અને ઓનલાઈન ફી ભરવી) કામગીરી પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીનું એડમિશન થયું ગણાશે.
Sr. No | Student Name | Total Obtain Marks | Percentage | Merit Percentage | Group |
---|