શૈક્ષણિક વર્ષ 2022-23 માં F.Y. B.A. SEM-1 enrollment બાબતે.
શૈક્ષણિક વર્ષ 2022-23 માં F.Y. B.A. SEM-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ enrollment form ચેક કરવા માટે તારીખ. 01/09/2022, સોમવારે, સવારે 8:00 કલાકે ફરજીયાત ઉપસ્થિત રહેવું.
Enrollment form ચેક થયા બાદ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો પ્રવેશ કન્ફર્મ ગણાશે આ અંગેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.