B.A. Sem-1 Online Admission Form is now closed !!

B.A. Admission Instruction

 

1. Applicant has to fill the Application Form online.

અરજદારે અરજીપત્રક ઓનલાઇન ભરવાનું રહેશે.

2. Read admission schedule: 2022-23 and instructions very carefully. The admission process will strictly *be*processed as per admission schedule.

વર્ષ 2022-23 માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચો. પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ યાદીમાં દર્શાવેલ તારીખો મુજબ જ કરવામાં આવશે.

3. a) The marks of 12th only be considered to prepare merit list for admission.

પ્રવેશ માટેનું મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે ધોરણ-૧૨માં આવેલ ગુણ જ ગણતરીમાં લેવામાં આવશે.

b) It is applicable for the students who have passed by gracing; only obtained marks (without gracing marks) should be filled in online application form.

ગ્રેસિંગથી પાસ થયેલ વિધ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં ફક્ત મેળવેલ ગુણ જ ધ્યાને લેવામાં આવશે.

4. The merit list will be displayed on college website. Admission is strictly on merit based.

મેરિટ યાદી, કૉલેજ વેબસાઇટ પર મૂકવામાં આવશે. પ્રવેશ માત્ર મેરિટ આધારિત જ રહેશે.

5.Admission /Term fees should be paid online on Cogent Portal only, by students whose names are included in the merit list.

પ્રવેશ યાદીમાં સમાવિષ્ટ પ્રવેશાર્થીએ, પ્રવેશ/ સત્ર ફી - ઓનલાઈન Cogent પોર્ટલ પર ભરવાની રહેશે.

6. On the selection of candidates in merit list, he/she will have to take printout of the application form along with instructions page. Student and parents will have to sign in the application form as well as in the instructions page. The duly signed application form and instructions page along with required original documents should be submitted to admission committee for verification as per date and time mentioned in admission schedule: 2022-23.

મેરીટ યાદી પ્રમાણે પસંદગી પામતા વિદ્યાર્થિએ અરજીપત્રક અને સૂચનાઓના પેજની પ્રિન્ટ લેવાની રહેશે. વિદ્યાર્થી અને વાલીએ અરજીપત્રક અને સૂચનાઓના પેજ પર સહી કરવાની રહેશે. એડમિશન શેડ્યુલ ૨૦૨૨-૨૩ માં જણાવ્યા મુજબની તારીખ અને સમયે વિદ્યાર્થિએ સહી કરેલ અરજીપત્રક અને સૂચનાઓના પેજ, જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે પ્રવેશ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે ત્યારબાદજ પ્રવેશ માન્ય ગણાશે.

 

7. The self-attested copies of the following certificate must be attached along with the application form.

અરજીપત્રક સાથે નીચે જણાવેલ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે.

a)10th Standard Examination Marksheet (all attempts) 10th માર્કશીટ ની નકલ (તમામ)

b)12th Standard Examination Marksheet (all attempts) 12th માર્કશીટ ની નકલ (તમામ).

c) School Leaving certificate શાળા છોડ્યા અંગે નુ પ્રમાણપત્ર (LC) ની નકલ.

d)Attempt/Trial certificate given by school. શાળા દ્વારા આપવામાં આવેલ ટ્રાયલ સર્ટીફિકેટ ની નકલ.

e) Aadhar card આધારકાર્ડ ની નકલ

f) Caste certificate for a candidate belonging to Scheduled Castes (SC), Scheduled Tribes (ST) and Socially and Educationally Backward Classes (SEBC), issued by the authority empowered by the Government of Gujarat in this behalf,

અનામત કેટેગરી (SC, ST, SEBC, EWS)  અથવા અન્ય કોઈપણ કેટેગરીનો લાભ લીધેલા ઉમેદિારોએ જે તે કેટેગરીના પ્રમાણપત્રોની નકલ સાથે લાવવાની રહેશે અન્યથા તેમને અનામત/કેટેગરીનો લાભ મળી શકશે નહી.

g) Non Creamy Layer (NCL) certificate of the family, issued for the academic year 2022-23, by the authority empowered by the Government of Gujarat in this behalf

SEBC કેટેગરીના ઉમેદવારોએ 2022-23 માટે માન્ય હોય તેવું ગુજરાત સરકારના સક્ષમ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ (NCL) રજૂ કરવાનુ રહશે.

h) Certificate of Physical Disability, issued and duly signed by the Civil Surgeon/competent authority, in case of a Physically Handicapped/Divyangjan candidate.

શારીરિક દિવ્યાંગ વ્યક્તિ માટે સિવિલ સર્જન અથવા સમકક્ષ અધિકારીએ સહી કરેલ શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર.રજૂ કરવાનુ  રહશે.

i) Certificate of Ex-Serviceman, duly issued by the Director, Sainik Welfare Board, Gujarat State or by the District Sainik Welfare Officer.

ભૂતપૂર્વ સર્વિસમેનનું પ્રમાણપત્ર, ડિરેક્ટર, સૈનિક કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા અથવા જિલ્લાના સૈન્ય કલ્યાણ અધિકારી દ્વારા જારી કરાયેલ, જો લાગુ પડતું હોય તો રજૂ કરવાનુ  રહશે.

j) Provisional eligibility certificate (PEC) to be produced from Saurashtra University by the candidates of any other board except GHSEB, Gandhinagar. At the time of filling admission form, PEC number is mandatory.

Gujarat Higher Secondary Education Board સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટિમાથી કામચલાઉ યોગ્યતા પ્રમાણપત્ર Provisional Eligibility Certificate (PEC) કઢાવવાનું રહેશે. અરજીપત્રક ભરતી વખતે PEC નંબર નાખવો ફરજિયાત છે.

k) Original mark sheets of 12th standard and school Leaving Certificate (LC) to be submitted in college at the time of verification of documents for enrolment process.

પ્રમાણપત્રોની ચકાસણી સમયે ધોરણ 12 ની ઓરિજનલ માર્કશીટ અને શાળા છોડયાનું પ્રમાણપત્ર (LC) કોલેજમાં જમા કરાવવાના રહેશે.

Note: The candidate shall attach only those self-attested copies which are necessary to be attached with the application form.

             ઉમેદવાર ફક્ત તે જ સ્વ-પ્રમાણિત નકલો જોડશે જે અરજી ફોર્મ સાથે જોડાવા માટે જરૂરી છે.

8. During whole admission process, if applicants have given any wrong information than that application will be treated as cancelled.

સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશાર્થી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી ખોટી આપવામાં આવેલ હશે તો તે અરજી રદ કરવાને પાત્ર થશે .

 

9. Application form fee and admission fee will be paid online only as per above instructions given by government. Therefore, do not approach college to pay any kind of fees manually.

પ્રવેશ ફોર્મ તથા પ્રવેશ ફી ઉપર જણાવ્યા મુજબ સરકારશ્રીની સૂચના પ્રમાણે માત્ર ઓનલાઇન જ ભરવાના રહેશે તેથી પ્રવેશ ફોર્મ કે પ્રવેશ ફી ઓફલાઇન ભરવા માટે કોલેજ કાર્યાલયમાં આવવું નહી. અરજીપત્રક તથા એડમિશન ફી માત્ર ઓનલાઇન ભરવાની રહેશે.

 

10. At the time document verification student has to register him / herself   on cogent portal. for that necessary guidance will be given in smart class of Arts wing of this college.

પ્રમાણપત્રોની ચકાસણી સાથે જ વિદ્યાર્થીનું cogent પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન ફી ભરવાની થાય છે. આ અંગેનું તમામ માર્ગદર્શન આ કોલેજના આર્ટ્સ વિભાગમાં આવેલ સ્માર્ટ ક્લાસમાં આપવામાં આવશે.

 

11. Application fee, once paid will not be refunded.

એડમિશન ફી એક વખત ભરાઈ ગયા બાદ પરત આપવામાં આવશે નહીં.         

 

12. If the applicant fails to verify the documents and/or pay the fee as mentioned in the admission schedule, the admission will be treated as cancelled automatically and the next applicant will get the chance of admission.

એડમિશન શેડ્યુલમાં જણાવ્યા મુજબ, જો નિયત સમયમાં વિદ્યાર્થી ફી ભરવામાં અને / અથવા   ચકાસણી પ્રક્રિયામાં નિષ્ફળ જશે તો તેનો પ્રવેશ પરનો હક રદ કરવામાં આવશે અને તેની પછીના ઉમેદવારને પ્રવેશનો લાભ આપવામાં આવશે.

 

 

13. Candidate can select any one group. Once a group is selected, it will not be changed in any circumstances. The final decision on subject selection will be taken by the admission committee keeping in view the number.

વિદ્યાર્થીએ કોઈ પણ એક ગ્રુપ પસંદ કરવાનું રહેશે. એક ગ્રુપ પસંદ થઈ ગયા પછી બદલી આપવામાં આવશે નહીં. સંખ્યાને ધ્યાનમાં રાખીને વિષય પસંદગી અંગેનો આખરી નિર્ણય પ્રવેશ સમિતિનો રહેશે.

 

 

GROUP

CORE *

ELECTIVE-1

ELECTIVE-2

COMPULSORY

CLASSICAL LANGUAGE

 

 

 

 

 

 

B-1

GUJARATI

HINDI

SANSKRIT

ENG/HINDI

SANSKRIT

B-2

GUJARATI

ENGLISH

HINDI

ENG/HINDI

SANSKRIT

B-3

HINDI

SANSKRIT

GUJARATI

HINDI

SANSKRIT

B-4

HINDI

GUJARATI

ENGLISH

HINDI

SANSKRIT

B-5

ENGLISH

HINDI

SANSKRIT

ENGLISH

SANSKRIT

B-6

ENGLISH

SANSKRIT

GUJARATI

ENGLISH

SANSKRIT

B-7

SANSKRIT

HINDI

ENGLISH

ENG/HINDI

SANSKRIT

B-8

SANSKRIT

GUJARATI

HINDI

ENG/HINDI

SANSKRIT

B-9

SANSKRIT

ENGLISH

HINDI

ENG/HINDI

SANSKRIT

S-1

HISTORY

POLITICAL SCIENCE

ECONOMICS

ENG/HINDI

SANSKRIT

S-2

HISTORY

PHILOSOPHY

POLITICAL SCIENCE

ENG/HINDI

SANSKRIT

S-3

ECONOMICS

POLITICAL SCIENCE

HISTORY

ENG/HINDI

SANSKRIT

S-4

ECONOMICS

HISTORY

PSYCHOLOGY

ENG/HINDI

SANSKRIT

S-5

POLITICAL SCIENCE

ECONOMICS

HISTORY

ENG/HINDI

SANSKRIT

S-6

POLITICAL SCIENCE

HISTORY

PHILOSOPHY

ENG/HINDI

SANSKRIT

S-7

PHILOSOPHY

HISTORY

PSYCHOLOGY

ENG/HINDI

SANSKRIT

S-8

PHILOSOPHY

PSYCHOLOGY

HISTORY

ENG/HINDI

SANSKRIT

 

(* વિદ્યાર્થી જે કોર વિષય પસંદ કરશે તે વિષયના બધા જ પેપર TY BA માં ભણવાના રહેશે.)

 

15. Student must attend lectures regularly. Student must follow all instructions given from government at any time ( given by the government from time to time) along with regulations of the college. If he/she fails to follow these rules than, institute has rights to cancelled ( cancel instead of cancelled)  his/her admission.

વિદ્યાર્થીએ વર્ગો નિયમિત ભરવાના રહેશે. સરકારશ્રી તરફથી મળતી વખતોવખતની તમામ સૂચનાઓનું તથા કોલેજના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહી આવે તો તેનો પ્રવેશ રદ કરવાને પાત્ર થશે.

16. Any type of job during the college hours is not permitted.

વિદ્યાર્થીએ કોલેજના સમય દરમ્યાન કોઈ પણ પ્રકારની નોકરી કરવાની રહેશે નહીં.

17. Discipline and good behavior is expected from every student.

દરેક વિદ્યાર્થી પાસે શિસ્ત અને સુવ્યવહારનો આગ્રહ રાખવામા આવે છે.