F.Y. B.A. SEM-1 MERIT LIST -2 સંબંધિત સૂચના
 

        શૈક્ષણિક વર્ષ 2022-23 માં F.Y. B.A. SEM-1 માં પ્રવેશ માટેનું દ્વિતીય મેરીટ (GUJARAT BOARD ONLY) લિસ્ટ તા. 01-07-2022 ના રોજ કૉલેજની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

        મેરીટ યાદીમાં સમાવેશ પામેલા વિદ્યાર્થીઓએ ઇન્ફોર્મેશન બુલેટિનમાં આપવામાં આવેલી સૂચના મુજબ રૂબરૂમાં કૉલેજ ખાતે પ્રમાણપત્રોની ચકાસણી કરાવવા માટે તા. 04-07-2022 ના રોજ સવારે 09:00 કલાકે આવવાનું રહેશે.

        પ્રમાણપત્રોની ચકાસણી થઈ ગયા પછી કોજન્ટ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન સત્ર ફી ભરવાની રહેશે. સત્ર ફી ભરશે તેવા જ વિદ્યાર્થીઓનો પ્રવેશ કનફોર્મ ગણાશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

ખાસ નોંધ: જે વિષય ગ્રુપમાં જગ્યા ખાલી હશે તે જ વિષય ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે.

 

MERIT-2 (GUJARAT BOARD) જોવા માટે નીચેનું બટન ક્લિક કરો.