મેરિટ લિસ્ટ 1 સંબંધિત અગત્યની સુચના:

મેરીટ યાદી – ૧ માં સમાવેશ થયેલ તમામ વિદ્યાર્થીઓએ તા. 08-08-2020 10:30AM થી તા. 16-08-2020 06:10PM સુધીમાં પ્રવેશ ફી અચૂક ભરી દેવી. ઉપર જણાવેલ સમયમર્યાદામાં પ્રવેશ ફી ન ભરનાર વિદ્યાર્થીને પાછળથી પ્રવેશ આપવામાં આવશે નહીં.

 

મેરિટ લિસ્ટ-1 જોવા માટે નીચેનું બટન ક્લિક કરો.