B. Sc. Sem – 1 તૃતિય મેરીટ લિસ્ટ

આથી શૈક્ષણિક વર્ષ – 2021-22 દરમ્યાન B. Sc. Sem – 1 (તૃતિય મેરીટ લિસ્ટ) માં પ્રવેશ માટે પસંદગી પામેલ વિધ્યાર્થીઓએ નીચે દર્શાવેલ સમયપત્રક મુજબ શ્રી ડી. કે. વી. આર્ટ્સ અને સાયન્સ કોલેજ - સાયન્સ વિભાગ માં સ્માર્ટ ક્લાસરૂમ ખાતે સમય: ૧૧:૦૦ કલાકે બધા જ ઓરીજનલ ડોક્યુમેંટ્સ સાથે અચૂક હાજર રેહવાનું થશે. જે તે તારીખે વિધ્યાર્થીઓને રજીસ્ટર ઇ-મેઈલ પર મળેલ એપ્લિકેશન ફોર્મ માં જણાવેલ document ની સ્વપ્રમાણિત નકલ ક્ર્માનુસાર ગોઠવી ને 2 સેટ માં તૈયાર કરી ને આવવાનું રેહશે.

તારીખ                  સમય                   ગ્રુપ વિધ્યાર્થી
16-09-2021 11:00 A-GROUP (OPEN, OBC) &
B-GROUP (OPEN, OBC, PH, EX ARMY)
All students of third merit list.
તૃતિય મેરીટ લિસ્ટ મા નામ ધરાવતા બધા વિદ્યાર્થીઓ.
17-09-2021 11:00 A-GROUP (OPEN, OBC) &
B-GROUP (OPEN, OBC, PH, EX ARMY)

 
All students of third merit list.
તૃતિય મેરીટ લિસ્ટ મા નામ ધરાવતા બધા વિદ્યાર્થીઓ


નોંધ:
1) એપ્લિકેશન ફોર્મ ની બે કોપી સાથે રાખવી
2) એપ્લિકેશન ફોર્મ માં જણાવેલ ડોક્યુમેંટ્સની સ્વપ્રમાણિત નકલ ને ક્રમાનુસાર ગોઠવેલા બે સેટ તૈયાર કરી લાવવા તેમજ દરેક ઓરીજનલ ડોક્યુમેંટ્સ સાથે રાખવાના રેહશે.
3) વિધ્યાર્થીઓએ ઓનલાઈન માધ્યમ થી ફી ભરવાની થતી હોય પોતાનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો 50 કેબી થી ઓછી સાઈઝ નો  સ્કેન કરી ફોન માં સાથે રાખવો.


 

Click the button below to view the list