B. Sc. SEM – 1 Third Merit List
ડોક્યુમેન્ટ વેરિફિકેશન, COGENT રજીસ્ટ્રેશન તથા ઓનલાઈન ફી ભરવાની તા.૦૫/૦૭/૨૦૨૨ થી તા.૦૭/૦૭/૨૦૨૨ ,સમય: બપોર ૦૨:૦૦ થી ૦૫:૦૦ રહેશે.

ડોક્યુમેન્ટ વેરીફીકેશન

જે પ્રવેશાર્થીનું મેરિટ લિસ્ટમાં નામ આવે તે વિદ્યાર્થીએ સરકારશ્રીના cogent પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ અંગેનું માર્ગદર્શન કોલેજમાં વિજ્ઞાન વિભાગના સ્માર્ટ ક્લાસમાં આપવામાં આવશે. બાદમાં વિધાર્થીએ પ્રવેશ ફોર્મમાં દર્શાવેલ નિયમો મુજબ જરુરી ડોક્યુમેંટ્સ સ્વપ્રમાણિત કરીને ક્રમ પ્રમાણે ગોઠવીને (બે નકલમાં) કોલેજમાં ચકાસણીના હેતુથી જમા કરાવવાના રહેશે. ડોક્યુમેન્સ નું લીસ્ટ પ્રવેશાર્થીઓ માટેની સુચનામાં દર્શાવેલ છે અને ધોરણ-૧૨ ની અસલ માર્કશીટ, યુનિવર્સીટીના  એનરોલમેન્ટ માટે જમા કરાવાના રહેશે.
રજીસ્ટ્રેશન સમયે દરેક વિદ્યાર્થીએ પોતાનો ફોટો (50 kb સાઈઝ થી વધુ નહિ ) jpg ફોર્મેટ માં   સ્માર્ટફોન માં સ્કેન કરી લઇ આવવા જેથી  cogent પોર્ટલ પર સરળતાથી રજીસ્ટ્રેશન થઇ શકે
એડમીશન ફી ભરવી
રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ વિદ્યાર્થીએ સરકારશ્રીના cogent પોર્ટલ પર તે જ દિવસે કોલેજમાં ઓનલાઈન ફી ભરવાની રહેશે. એડ્મીસન ફી ભરાય ગયા બાદ પરત આપવામાં આવશે નહિ.


Click the button below to view the list
 

A group B group

A group ના તમામ વિદ્યાર્થીઓ કે જેમણે online પ્રવેશ ફોર્મ ભરેલ છે પણ પ્રવેશ લીધેલ નથી તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફરી એક તક આપવામાં આવે છે. આવા તમામ A group ના વિદ્યાર્થીઓ એ પ્રવેશ ની તારીખ અને સમય દરમિયાન કોલેજ આવી પ્રવેશ મેળવી લેવો.
 

B group ના SC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેમણે online પ્રવેશ ફોર્મ ભરેલ છે પણ પ્રવેશ લીધેલ નથી તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફરી એક વધુ તક આપવામાં આવે છે. આવા B group ના SC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ એ પ્રવેશ ની તારીખ અને સમય દરમિયાન કોલેજ આવી પ્રવેશ મેળવી લેવો.