Merit List Instruction

જે વિદ્યાર્થીઓના નામ મેરીટ લીસ્ટ માં આવેલ છે તેઓ એ નીચે દર્શાવેલ સમય અને તારીખે ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે હાજર રહેવાનું રહેશે. ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન થયા બાદ ઓનલાઈન ફી ભરવાની રહેશે અને ફી ભર્યા ની પહોચ જમા કરાવવાની રહેશે.

Merit Sr. No.

સ્થળ

તારીખ અને સમય

1 to 120

Lecture Room 6, સાયન્સ વિંગ

તા. 19-06-2023 થી તા. 21-06-2023,
સમય : સવારે 11:00 થી બપોરે 01:00 સુધી.

111 to 230

Lecture Room 5, સાયન્સ વિંગ

221 to 340

Smart Class, સાયન્સ વિંગ

ફી ની વિગતો:           ભાઈઓ : 1280/-                બહેનો : 680/-

વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન વખતે નીચે આપેલ લિસ્ટ પ્રમાણે ૨ સેટ તૈયાર કરવાના રહેશે. જેમાંથી એક સેટ મેઈલ માં આવેલ એડમીશન ફોર્મ સાથે અને બીજો સેટ મેઈલ માં આવેલ એનરોલમેન્ટ ફોર્મ રાખવાનો રહેશે.

ડોક્યુમેન્ટ લિસ્ટ (સ્વપ્રમાણિત નકલ જોડવી)

  1. 10th Standard Examination Marksheet (all attempts).
  2. 12th Standard Examination Marksheet (all attempts).
  3. School Leaving certificate
  4. Attempt/Trial certificate given by the school.
  5. Aadhar card.
  6. Caste certificate for a candidate belonging to Economically Backward Classes(EBC), Socially and Educationally Backward Classes (SEBC), Scheduled Castes (SC) and Scheduled Tribes (ST) issued by the authority empowered by the Government of Gujarat.
  7. Candidates of SEBC category have to produce Non-Creamy Layer Certificate (NCL) issued by an authority empowered by the Government of Gujarat valid for 2023-24.
  8. Certificate of Physical Disability, issued and duly signed by the Civil Surgeon/competent authority, in case of a Physically Handicapped/Divyangjan candidate. (If applicable)
  9. Certificate of Ex-Serviceman, duly issued by the Director, Sainik Welfare Board, Gujarat State or by the District Sainik Welfare Officer. (If applicable)
  10. Provisional eligibility certificate (PEC) from Saurashtra University by the candidates of any other board except GHSEB, Gandhinagar. (If applicable)

નોંધ:  ફોર્મ સાથે જોડેલ તમામ પત્રકોના ઓરીજીનલ પ્રમાણપત્રો પણ વેરીફિકેશન માટે સાથે રાખવાના રહેશે.

 

ખાસ નોંધ: ઉપરોક્ત તમામ (ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી એડમિશન ફોર્મ જમા કરાવવું અને ઓનલાઈન ફી ભરવી) કામગીરી પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીનું એડમિશન થયું ગણાશે.

B.Sc. Merit List Group B

Sr. No Student Name Total Obtain Marks Percentage Merit Percentage Group