BA Admission payment is now closed !!

BA Admission Instruction

  1. Term fees should be paid online by students once paid will not be refunded.
    વિદ્યાર્થીઓએ સત્ર ફી - ઓનલાઈન ભરવાની રહેશે. ફી એક વખત ભરાઈ ગયા બાદ પરત આપવામાં આવશે નહીં.
  2. Students must attend lectures regularly. Students must follow all instructions given by the government at any time along with the regulations of the college. If he/she fails to follow these rules, the institute has the right to cancel his/her admission.
    વિદ્યાર્થીએ વર્ગો નિયમિત ભરવાના રહેશે. સરકારશ્રી તરફથી મળતી વખતોવખતની તમામ સૂચનાઓનું તથા કોલેજના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહી આવે તો તેનો પ્રવેશ રદ કરવાને પાત્ર થશે.
  3. Any type of job during college hours is not permitted.
    વિદ્યાર્થીએ કોલેજના સમય દરમ્યાન કોઈ પણ પ્રકારની નોકરી કરવાની રહેશે નહીં.
  4. Discipline and good behavior are expected from every student.
    દરેક વિદ્યાર્થી પાસે શિસ્ત અને સુવ્યવહારનો આગ્રહ રાખવામા આવે છે.

 

બીજા સત્રની ઓનલાઈન ફી ભરવા બાબત :-

       ચાલુ શૈક્ષણિક વર્ષ : ૨૦૨૩ - ૨૪ માં B.A. સેમ – ૨
માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે બીજા સત્ર ની ઓનલાઈન ફી ભરવા દરેક વિધાર્થીએ નીચે જણાવેલ તારીખ દરમિયાન સમયસર ઓનલાઇન સત્ર ફી ભરવાની રહેશે.

  • ઓનલાઈન સત્ર ફી ભરવા માટેની લીંક કોલેજની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
  • ઓનલાઈન સત્ર ફી ભરવાની તારીખ :
  • તા. 16/૦2/૨૦૨૪  થી તા. 17/૦2/૨૦૨૪

 

Note: B.A. Sem - 4 students payment close.

         B.A. Sem - 6 students payment close.