Provisional Merit List
શૈક્ષણિક વર્ષ 2023-24, F.Y. B.Sc. માં એડમિશન માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ભરેલ ફોર્મની યાદી (Common List).(Common List એ મેરીટ લીસ્ટ નથી.) આ લિસ્ટમા કોઈ પ્રકારની ભૂલ જણાય તો તેનો સુધારો તા:07/06/2023 સુધીમાં ઓનલાઇન કરી શકાશે. ત્યાર બાદ કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકાશે નહિ તેની નોંધ લેવી