B.Sc. sem 1 વર્ષ 2021-22 અંતર્ગત તૃતીય મેરિટ લિસ્ટ માં A અને B ગ્રુપના જે વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળવા પાત્ર છે અને નોટિસ માં દર્શવ્યા મુજબ 16/09/2021 અને 17/09/21 તારીખ દરમિયાન કોઈ સંજોગોવસાત ફોર્મ વેરિફિકેશન તેમજ ફી ભરવા કોલેજમાં રૂબરૂ આવી શકેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે અંતિમ તક રૂપે તારીખ 20/09/2021 ના રોજ કોલેજ પર 11:00 વાગ્યે અચૂક હાજર રહેવું અન્યથા બ્રીજા મેરીટ વાળા આ વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર રહેશે નહી જેની ખાસ નોંધ લેવી.


પ્રથમ વર્ષ B.A. તથા B.Sc. માં પ્રવેશ સંબંધિત અગત્યની જાહેરાત :
શૈક્ષણિક વર્ષ : ૨૦૨૧-૨૨ માટે,
૧. પ્રથમ વર્ષ B.A. તથા B.Sc. માં પ્રવેશ માટેના એડમીશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૯/૮/૨૦૨૧ હતી, જે વધુ બે દિવસ તા.૨૧/૮/૨૦૨૧ ના રોજ સાંજે ૫:00 કલાક સુધી લંબાવવામાં આવેલ છે.
૨. પ્રથમ વર્ષ B.A. તથા B.Sc. માં પ્રવેશ અંગેની પ્રથમ મેરીટ યાદી તા.૨૩/૮/૨૦૨૧ ના રોજ સાંજે ૫:00 કલાકે આ કોલેજની વેબસાઈટ પર મુકવામાં આવશે.
૩. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા Cogent પોર્ટલ પર રજીસ્ટ્રેશન અંગેની કામગીરી અગાઉ જણાવ્યા મુજબ રહેશે.



અગત્યની સૂચના

Click Here to read old notices

M.A. Notice

ડી. કે. વી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર એમ.એ અંગ્રેજી સેલ્ફ ફાયનાન્સ કોર્સ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં એડમીશન લેવા માંગતા વિદ્યાર્થીઓએ તા. ૨૧/૦૯/૨૦૨૧ થી ૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં નીચેનું ફોર્મ ભરવું. આગળની પ્રક્રિયા અંગેની સૂચનાઓ મેળવવા માટે કોલેજની વેબસાઈટ નિયમિત જોતા રહેવું.
https://forms.gle/QCaGvnk1jQRpQMxJA

It is to notify the students who want to take admission for the academic year 2021-22 in MA (English) self-finance course in D K V Arts and Science College, Jamnagar should fill the form given below. The admission form is open from 21/09/2021 to 30/09/2021. Keep Visiting the website of the college for further instructions.
https://forms.gle/QCaGvnk1jQRpQMxJA

B.A. Notice

MERIT-6 ROUND-4 GUJARAT BOARD મેરીટ યાદીમાં General/Open Category માં મેરીટ ક્રમ નં 32 થી 46 સુધીના અને OBC Category માં મેરીટ ક્રમ નં 20 થી 34 સુધીના વિદ્યાર્થીઓ વેઇટિંગ યાદીમાં છે. પ્રવેશ યાદીમાં સમાવેશ થયો છે તેવા વિદ્યાર્થી પ્રમાણપત્ર ચકાસણીમાં ગેરહાજર રહેશે તો જ વેઇટિંગ યાદીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વેઇટિંગ યાદીમાં આવેલા તમામ વિદ્યાર્થીઓએ 27-09-2021 ના રોજ સવારે 11-00 કલાકે કૉલેજ ખાતે ઇન્ફોર્મેશન બુકલેટમાં માંગ્યા મુજબના પ્રમાણપત્રોની બે નકલ અને ઓરિજિનલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું.


MERIT-6 Round-4 Gujarat Boardના વિદ્યાર્થીઓનું મેરીટ તા. 24-09-2021 ના રોજ સાંજે 05-00 કલાકે વેબસાઇટ પર મુકાશે. જે વિદ્યાર્થીઓનું મેરીટ યાદીમાં નામ આવે તેમણે કૉલેજ ખાતે રૂબરૂમાં પ્રમાણપત્રોની ચકાસણી કરાવવા માટે તા. 27-09-2021 ના રોજ સવારે 09-00 કલાકે અવશ્ય હાજર રહેવું. અન્યથા તેમનો પ્રવેશ રદ થશે.

પ્રમાણપત્રોની ચકાસણી થઈ ગયા પછી કોજન્ટ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન સત્ર ફી ભરવાની રહેશે. સત્ર ફી ભરશે તેવા જ વિદ્યાર્થીઓનો પ્રવેશ કનફોર્મ ગણાશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

ખાસ નોંધ: જે વિષય ગ્રુપમાં જગ્યા ખાલી હશે તે જ વિષય ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે.


જે વિદ્યાર્થીઓએ GSHSEB, GANDHINAGAR બોર્ડમાંથી ઑગસ્ટ-2021માં ધોરણ-12ની પરીક્ષા પાસ કરી છે તેવા જ વિદ્યાર્થીઓ FY BA SEM-1માં પ્રવેશ મેળવવા માંગતા હોય તેમણે તારીખ 14-9-2021 થી 19-9-2021 ના રોજ સાંજે 05:00 કલાક સુધી ઓનલાઇન માધ્યમથી જ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. પ્રવેશ ફોર્મ ભરતા પહેલા દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત ઈન્ફોર્મેશન બુકલેટ વાંચવાની રહેશે. આ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન પદ્ધતિથી હોઈ કોલેજમાં રૂબરૂ પૂછપરછ કરવા આવવાની જરૂર નથી.


FY BA Sem-1 અગત્યની સૂચના
જે વિદ્યાથીઓએ કૉલેજ ખાતે રૂબરૂમાં પ્રમાણપત્રોની ચકાસણી કરાવી છે તેમણે ફરજિયાત કોજન્ટ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને ફી પણ ફરજિયાત કોજન્ટ પોર્ટલ પર ભરવાની છે.
જે વિદ્યાર્થીઓએ કોજન્ટ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે અને કોજન્ટ પોર્ટલ પર ફી ભરવાની બાકી છે તેમણે તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવાની રહેશે.
જે વિદ્યાર્થી કોજન્ટ પોર્ટલ પર રજીસ્ટ્રેશન નહીં કરે કે કોજન્ટ પોર્ટલ પર ફી નહીં ભરે તેવા વિદ્યાર્થીઓનું એડમિશન રદ થશે જેની જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.
કોજન્ટ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ: ૧૪/૦૯/૨૦૨૧
કોજન્ટ પોર્ટલ પર ફી ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૯/૨૦૨૧

GSHSEB, Gandhinagar (ગુજરાત બોર્ડ) સિવાયના વિદ્યાર્થીઓ સદર કૉલેજમાં પ્રવેશ મેળવવા માંગે છે તેમણે ફરજિયાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રોવિઝનલ એલિઝીબિલિટી સર્ટિફિકેટ (PEC) કઢાવવાનું રહેશે. પ્રોવિઝનલ એલિઝીબિલિટી સર્ટિફિકેટ (PEC) મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન આવેદનપત્ર ભરવાનું રહેશે. http://forms.saurashtrauniversity.edu

પ્રોવિઝનલ એલિઝીબિલિટી સર્ટિફિકેટ (PEC) ની વધુ માહિતી માટે જુઓ.
https://www.saurashtrauniversity.edu/docs/circulars/pec-circular---2021-22-20210719114203-579.pdf


જે વિદ્યાર્થીઓએ GSHSEB, GANDHINAGAR બોર્ડમાંથી ઑગસ્ટ-2021માં ધોરણ-12ની પરીક્ષા પાસ કરી છે તેવા જ વિદ્યાર્થીઓ FY BA SEM-1માં પ્રવેશ મેળવવા માંગતા હોય તેમણે તારીખ 14-9-2021 થી 19-9-2021 ના રોજ સાંજે 05:00 કલાક સુધી ઓનલાઇન માધ્યમથી જ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. પ્રવેશ ફોર્મ ભરતા પહેલા દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત ઈન્ફોર્મેશન બુકલેટ વાંચવાની રહેશે. આ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન પદ્ધતિથી હોઈ કોલેજમાં રૂબરૂ પૂછપરછ કરવા આવવાની જરૂર નથી.

F. Y. B. A. ADMISSION BOOKLET Click Here


Click Here to read old notices

B.A. Links

BA SEM -3 D TO D ADMISSION NOTICE Click Here

જે વિદ્યાર્થીઓએ GSHSEB, GANDHINAGAR બોર્ડમાંથી ઑગસ્ટ-2021માં ધોરણ-12ની પરીક્ષા પાસ કરી છે તેવા જ વિદ્યાર્થીઓ FY BA SEM-1માં પ્રવેશ મેળવવા માંગતા હોય તેમણે તારીખ 14-9-2021 થી 19-9-2021 ના રોજ સાંજે 05:00 કલાક સુધી ઓનલાઇન માધ્યમથી જ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. પ્રવેશ ફોર્મ ભરતા પહેલા દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત ઈન્ફોર્મેશન બુકલેટ વાંચવાની રહેશે. આ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન પદ્ધતિથી હોઈ કોલેજમાં રૂબરૂ પૂછપરછ કરવા આવવાની જરૂર નથી.


B.A. Semester - 1 Online Admission Registration Form Closed
(Helpline No: +91 76007 04603 Available only during: 08:00 am to 01:00 pm (on working days))


F.Y. B.A. Sem-1 MERIT-6 Round-4 Gujarat Board Click Here

B.Sc. Notice

B. Sc. Sem – 1 ચોથું મેરીટ લિસ્ટ

આથી શૈક્ષણિક વર્ષ – 2021-22 દરમ્યાન B. Sc. Sem – 1 (ચોથું મેરીટ લિસ્ટ) માં પ્રવેશ માટે પસંદગી પામેલ વિધ્યાર્થીઓએ નીચે દર્શાવેલ સમયપત્રક મુજબ શ્રી ડી. કે. વી. આર્ટ્સ અને સાયન્સ કોલેજ - સાયન્સ વિભાગ માં સ્માર્ટ ક્લાસરૂમ ખાતે સમય: ૧૧:૦૦ કલાકે બધા જ ઓરીજનલ ડોક્યુમેંટ્સ સાથે અચૂક હાજર રેહવાનું થશે. જે તે તારીખે વિધ્યાર્થીઓને રજીસ્ટર ઇ-મેઈલ પર મળેલ એપ્લિકેશન ફોર્મ માં જણાવેલ document ની સ્વપ્રમાણિત નકલ ક્ર્માનુસાર ગોઠવી ને 2 સેટ માં તૈયાર કરી ને આવવાનું રેહશે.

તારીખ સમય ગ્રુપ વિધ્યાર્થી
27-09-2021 & 28-09-2021 11:00 A-GROUP & B-GROUP ALL SELECTED STUDENTS OF 4th MERIT


નોંધ:
1) એપ્લિકેશન ફોર્મ ની બે કોપી સાથે રાખવી
2) એપ્લિકેશન ફોર્મ માં જણાવેલ ડોક્યુમેંટ્સની સ્વપ્રમાણિત નકલ ને ક્રમાનુસાર ગોઠવેલા બે સેટ તૈયાર કરી લાવવા તેમજ દરેક ઓરીજનલ ડોક્યુમેંટ્સ સાથે રાખવાના રેહશે.
3) વિધ્યાર્થીઓએ ઓનલાઈન માધ્યમ થી ફી ભરવાની થતી હોય પોતાનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો 50 કેબી થી ઓછી સાઈઝ નો સ્કેન કરી ફોન માં સાથે રાખવો.


B.Sc. sem 1 વર્ષ 2021-22 અંતર્ગત પ્રથમ મેરિટ લિસ્ટ માં A અને B ગ્રુપના જે વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળવા પાત્ર છે અને નોટિસ માં દર્શવ્યા મુજબ 25/8/21 થી 28/8/21 તારીખ સુધીમાં કોઈ સંજોગોવશાત ફોર્મ વેરિફિકેશન તેમજ ફી ભરવા કોલેજમાં રૂબરૂ આવી શકેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે અંતિમ તક રૂપે તારીખ 31/08/2021 ના રોજ કોલેજ પર 11:00 વાગ્યે અચૂક હાજર રહેવું અન્યથા પ્રથમ મેરીટ વાળા આ વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર રહેશે નહી જેની ખાસ નોંધ લેવી.

શૈક્ષણિક વર્ષ: ૨૦૨૧ – ૨૦૨૨
B. Sc. સેમેસ્ટર – ૧ પ્રવેશપ્રક્રિયા કામગીરી નો અંદાજિત કાર્યક્રમ


FYBSc admission information booklet Click Here


B.Sc. Sem 5(WEF 2016) Remedial Exam form fill up notice(2nd chance) Click Here


B.Sc. Sem 5(WEF 2016) Remedial Exam form fill up notice Click Here


B.Sc. Sem-3 માં શૈ.વર્ષ : ૨૦૨૧-૨૨ માં પ્રવેશ અંગેની અગત્યની સૂચના Click Here


For the diploma holder students for admission in B.Sc.sem 3 ( D2D) Registration Form Click Here


Students who have come from other colleges and they Want Admission to B.Sc.sem 3 Click Here


Click Here to read old notices

B.Sc. Links

F.Y. B.Sc. Sem-1 Merit list-4 Click Here
(College Help Line Number : 94092 65649 Timings : Monday to Friday 11:00 am to 05:00 pm ; Saturday 11:00 am to 02:00 pm)


બીએસસી સેમ 1 ઓનલાઇન એડમિશન લેનાર CBSC બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ખાસ સુચના
બીએસસી સેમ 1 માં એડમિશન લેનાર સીબીએસસી ના વિદ્યાર્થીઓને જો ઓરીજનલ માર્કશીટ આવેલી ના હોય તો તેમની સ્કૂલના આચાર્ય શ્રી દ્વારા પ્રમાણિત કરેલ માર્કશીટની ઓનલાઇન કોપી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ચલાવી લેવામાં આવશે પરંતુ ઓરીજનલ માર્કશીટ આવે ત્યારે તાત્કાલિક જમા કરાવવાની રહેશે.

બીએસસી સેમ 1 ઓનલાઇન એડમિશન માટેની ખાસ સુચના.
જે વિદ્યાર્થીઓને રજિસ્ટર્ડ ઇમેલમાં એપ્લિકેશન ફોર્મ ની પીડીએફ કોપી મળેલ નથી તેવા વિદ્યાર્થીઓ નું ફોર્મ જમા થયેલું ગણાશે નહીં તેની ખાસ નોંધ લેવી. ઉપરોક્ત વિદ્યાર્થીઓએ ફરી એપ્લીકેશન ફોર્મ ભરી અને ફોર્મ ફી ભરવી.

B.Sc. Sem 1 Notice Click Here

B.Sc. Sem 5(2021-22) Admission Final merit list Click Here

B.Sc. Sem 5(2021-22) Admission Provision merit list

ડી. કે. વી. આર્ટ્સ અને સાયન્સ કોલેજના શૈક્ષણિક વર્ષ 2020-21 B.Sc. સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓએ જ નીચેના ફોર્મ ભરવાના રહેશે.

B.Sc. Sem 5 2021-22 Admission Registration Form Click Here

COVID-19 ADVISORY

Protecting yourself and others from the spread COVID-19

You can reduce your chances of being infected or spreading COVID-19 by taking some simple precautions:

Click HERE

Principal's Desk

In today’s world of information and technology frontiers of education are expanding. In this context, our college strive to propagate an excellent environment, caring for human sensitivity and at the same time striving to match the quality of education to match the demands of this time. I hope that each student of this college from Arts and Science both streams must spread the knowledge acquired from here to the whole world. Each student must become accomplished citizen of this great country and contribute his intellect notably.

The most blissful dictum necessary to live life satisfactory is “Satyam, Shivam, Sundaram’ and wish all the students must lead their life in the direction of these three ultimate truths.

Our Vision

D.K.V College strives to become the standard of excellence for comprehensive colleges, fostering intellect, creativity, and character in an active, student-centered learning community. We strive to provide high quality, affordable, and accessible education to a diverse population, the college enhances the strengths of individuals through degree, certificate, and lifelong learning programs that lead to university transfer, employment, and an enriched awareness of our shared responsibilities as global citizens. We wish to create and communicate new knowledge and insight, and to make significant contributions to our complex and interdependent world.

Our Mission

"Learners at the heart of excellence" To provide a foundation for a lifetime of learning, D.K.V College is dedicated to fostering intellectual growth, aesthetic appreciation, and character development in our students. D.K.V College community thrives on the principles that knowledge is acquired through discipline, competence is established when knowledge is tempered by experience, and character is developed when competence is exercised for the benefit of others. D.K.V College is a community of independent minds, working together to prepare students to become leaders of character and influence in an interdependent global community. We engage motivated students in a rigorous and dynamic liberal education. Mentored by a faculty nationally recognized for excellence in teaching, Our graduates are creative and independent thinkers with exceptional abilities to ask important questions, research complex issues, solve problems, and communicate new knowledge and insight.

Our Objective

D.K.V College strives to become the standard of excellence for comprehensive colleges, fostering intellect, creativity, and character in an active, student-centered learning community. We strive to provide high quality, affordable, and accessible education to a diverse population, the college enhances the strengths of individuals through degree, certificate, and lifelong learning programs that lead to university transfer, employment, and an enriched awareness of our shared responsibilities as global citizens. We wish to create and communicate new knowledge and insight, and to make significant contributions to our complex and interdependent world.