શૈક્ષણિક વર્ષ 2020-21માં એમ.એ. સેમ-1 અથવા એમ.એ. સેમ-3માં પ્રવેશ મેળવવા માંગતા હૉય તેવા તમામ વિદ્યાર્થીઓએ સરકારશ્રીના સૂચના મુજબ ઓનલાઇન એડમિશન ફોર્મ અને સત્ર ફી ભરવાની થાય છે. વિદ્યાર્થીઓએ Cogent Portal ની આ વેબસાઇટ https://student.gujgov.edu.in/ માં જરૂરી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચી-સમજીને એડમિશન ફોર્મ અને ઓનલાઇન ફી ભરવાની રહેશે. એડમિશન ફોર્મ અને ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને જ આ કૉલેજમાં પ્રવેશ આપવામાં આવશે.
HELPLINE no 079 - 26301482
HELPLINE email fees@gujgov.edu.in
HELPLINE Portal : https://help.gujgov.edu.in/FEESSO/sso_eng.html

B.C.A. Notice

F.Y.B.C.A. SEM-1 મેરીટ યાદી – 2 માં સમાવેશ થયેલ તમામ વિદ્યાર્થીઓએ તા. 24-08-2020 10:30AM થી તા. 27-08-2020 06:10PM સુધીમાં ઓનલાઈન સત્ર ફી અચૂક ભરી દેવી. ઉપર જણાવેલ સમયમર્યાદામાં પ્રવેશ ફી ન ભરનાર વિદ્યાર્થીને પાછળથી પ્રવેશ આપવામાં આવશે નહીં.

B.C.A. Links

B.C.A. Semester - 1 Admission Information Booklet
(Helpline No. : K R Trivedi : +91 96011 81253, U H Sukla: +91 98799 75336)


B.A. Notice

F.Y. B.A. SEM-1 વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ વેરિફિકેશન માટે અગત્યની સૂચના Click Here


B.A. Sem 3/5/6 (ATKT) Exam form fill up extended date notice Click Here

B.A. Sem 3/5/6 (ATKT) Exam form fill up notice Click Here

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આગામી સમયમાં લેવનાર ATKT સબંધિત પરીક્ષાઓ અંગેની ખાસ સૂચના Click Here

આથી F.Y.B.A. Sem-1 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને Microsoft Teams ના User Id અને Password ના મળ્યા હોઈ અથવા Microsoft Teams ને લગતી કોઈ પણ સમસ્યા હોઈ તો આપેલી ગૂગલ લિન્કમાં માહિતી ભરીને મોકલી અપાવવાની રહેશે. Click Here

શૈક્ષણિક વર્ષ 2020-21 માં F.Y.B.A. Sem-1 માં જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન સત્ર ફી ભરી દીધી છે તેવા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા 07-09-2020 ના રોજ થી ઓનલાઇન ભણાવવાનું શરૂ થશે. આથી તમામ વિદ્યાર્થીઓએ ગૂગલ પ્લે સ્ટોરમાંથી Microsoft Team નામની એપ ડાઉનલોડ કરી લેવાની રહેશે. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે જે ઈમેલ આઈડી એડમિશન ફોર્મમાં લખ્યું છે તે ઈમેલ આઇડીમાં યુઝર આઈડી અને પાસવર્ડ મોકલી આપવામાં આવશે.

F.Y. B.A. SEM-1 માં જે વિદ્યાર્થીઓનું મેરીટ યાદીમાં નામ આવી ગયા છે અને પ્રવેશ ફી ભરી દીધી છે તેવા તમામ વિદ્યાર્થીઓના કૉલેજ ખાતે રૂબરૂમાં પ્રમાણપત્રો વેરિફિકેશન માટેની તારીખ સરકારશ્રીની સૂચના મુજબ પ્રવેશ સમિતિ દ્વારા નક્કી થયે આ કૉલેજનીવેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓએ આ કૉલેજની વેબસાઇટ જોતાં રહેવું.


આથી આ કૉલેજમાં બી.એ. સેમ-2 અને બી.એ. સેમ-4માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતા અને ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં બી.એ. સેમ-3 અથવા બી.એ. સેમ-5માં પ્રવેશ મેળવવા માંગતા હૉય તેવા તમામ વિદ્યાર્થીઓએ સરકારશ્રીના સૂચના મુજબ ઓનલાઇન એડમિશન ફોર્મ અને સત્ર ફી ભરવાની થાય છે. જે વિદ્યાર્થીઓએ હજી સુધી Cogent Portal (https://student.gujgov.edu.in/) બી.એ. સેમ-3 અથવા બી.એ. સેમ-5ના એડમિશન ફોર્મ અને સત્ર ફી ભરી નથી તેવા તમામ વિદ્યાર્થીઓએ આ વેબસાઇટ https://student.gujgov.edu.in/ માં જરૂરી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચી-સમજીને એડમિશન ફોર્મ અને ફી તારીખ 25-10-2020 TIME: 05:00 PM સુધીમાં ભરવાની રહેશે. એડમિશન ફોર્મ અને ફી નહીં ભરનાર વિદ્યાર્થીનો પ્રવેશ રદ થશે અને તેની તમામ જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.
HELPLINE no 079 - 26301482
HELPLINE email fees@gujgov.edu.in
HELPLINE Portal : https://help.gujgov.edu.in/FEESSO/sso_eng.html

B.A. SEM 3 અને 5 ના વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના Click Here

B.Sc. Links


નીચે દર્શાવેલ પ્રવેશ યાદીમાં દર્શાવેલ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે આ પ્રવેશ તદ્દન કામ ચલાવ છે. આ પ્રવેશ યાદી વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ માર્કસ ને ધ્યાને લઈને બનાવવામાં આવેલ છે. સરકારશ્રીના તા. 03-06-2020 ના ઠરાવ પ્રમાણે, જ્યારે ફેસ ટુ ફેસ વર્ગો કોલેજમાં શરૂ થશે ત્યારે પ્રવેશ સમિતિ સમક્ષ સુચના આપવામાં આવે ત્યારે ઉપર જણાવેલ માર્કસ સબંધિત માર્કશીટ અને પ્રમાણપત્રોની અસલ નકલ અચૂક રજૂ કરવાના રહેશે. તેમાં કોઈ માહિતી કે માર્કસ ખોટા જણાશે તો તેનું એડમિશન તાત્કાલિક રદ કરવામાં આવશે અને તે માટે સબંધિત વિદ્યાર્થિની અંગત જવાબદારી રહેશે.

B.Sc. Sem-3(2020-21) other colleges and diploma students revised Admission list

B.Sc. Sem-3 Registration form for the students of other colleges and diploma students.Click Here

B.Sc. Semester 5 Admission Merit list 2020-21 Click Here


ડી. કે. વી. આર્ટ્સ અને સાયન્સ કોલેજના શૈક્ષણિક વર્ષ 2019-20 B.Sc. સેમેસ્ટર 2/4 ના વિદ્યાર્થીઓએ જ નીચેના ફોર્મ ભરવાના રહેશે.

B.Sc. Sem 3 2020-21 Admission Registration Form Click Here

B.Sc. Sem 5 2020-21 Admission Registration Form Click Here

COVID-19 ADVISORY

Protecting yourself and others from the spread COVID-19

You can reduce your chances of being infected or spreading COVID-19 by taking some simple precautions:

Click HERE

Principal's Desk

In today’s world of information and technology frontiers of education are expanding. In this context, our college strive to propagate an excellent environment, caring for human sensitivity and at the same time striving to match the quality of education to match the demands of this time. I hope that each student of this college from Arts and Science both streams must spread the knowledge acquired from here to the whole world. Each student must become accomplished citizen of this great country and contribute his intellect notably.

The most blissful dictum necessary to live life satisfactory is “Satyam, Shivam, Sundaram’ and wish all the students must lead their life in the direction of these three ultimate truths.

Our Vision

D.K.V College strives to become the standard of excellence for comprehensive colleges, fostering intellect, creativity, and character in an active, student-centered learning community. We strive to provide high quality, affordable, and accessible education to a diverse population, the college enhances the strengths of individuals through degree, certificate, and lifelong learning programs that lead to university transfer, employment, and an enriched awareness of our shared responsibilities as global citizens. We wish to create and communicate new knowledge and insight, and to make significant contributions to our complex and interdependent world.

Our Mission

"Learners at the heart of excellence" To provide a foundation for a lifetime of learning, D.K.V College is dedicated to fostering intellectual growth, aesthetic appreciation, and character development in our students. D.K.V College community thrives on the principles that knowledge is acquired through discipline, competence is established when knowledge is tempered by experience, and character is developed when competence is exercised for the benefit of others. D.K.V College is a community of independent minds, working together to prepare students to become leaders of character and influence in an interdependent global community. We engage motivated students in a rigorous and dynamic liberal education. Mentored by a faculty nationally recognized for excellence in teaching, Our graduates are creative and independent thinkers with exceptional abilities to ask important questions, research complex issues, solve problems, and communicate new knowledge and insight.

Our Objective

D.K.V College strives to become the standard of excellence for comprehensive colleges, fostering intellect, creativity, and character in an active, student-centered learning community. We strive to provide high quality, affordable, and accessible education to a diverse population, the college enhances the strengths of individuals through degree, certificate, and lifelong learning programs that lead to university transfer, employment, and an enriched awareness of our shared responsibilities as global citizens. We wish to create and communicate new knowledge and insight, and to make significant contributions to our complex and interdependent world.